બાલાસિનોર વડદલા.જિલ્લા પંચાયત સીટ. ની બેઠક ઓથવાળ મુકામે યોજાઇ - At This Time

બાલાસિનોર વડદલા.જિલ્લા પંચાયત સીટ. ની બેઠક ઓથવાળ મુકામે યોજાઇ


ભાજપ_સદસ્યતા_અભિયાન-2022

અંતર્ગત બાલાસિનોર. તાલુકાની વડદલા જિલ્લા પંચાયત ની મીટિંગ યોજાઇ

જેમાં બાલાસિનોર પૂર્વ ધારાસભ્ય અને દાહોદ જિલ્લા ભાજપ પ્રભારી શ્રી રાજેશભાઈ પાઠક, બાલાસિનોર વિધાનસભા પ્રભારી પ્રતાપસિંહ ગોહિલ, બાલાસિનોર તાલુકા ભાજપ પ્રમુખ વિનોદભાઈ ઝાલા, મહામંત્રી રાજેશભાઈ ઠાકોર, મહિસાગર જિલ્લા ભાજપ મંત્રી જવાનસિંહ ઠાકોર, મહિસાગર જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ કાળુસિંહ જે સોલંકી તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા ના કારોબારી સભ્ય અજમેલસિંહ પરમાર તાલુકા પંચાયત પ્રમુખ ના પ્રતિનિધિ કિરીટભાઇ ચૌહાણ, મહીસાગર જીલ્લા પંચાયત સામાજિક અને ન્યાય સમિતિના અધ્યક્ષ બીપિનભાઈ પરમાર, મહીસાગર જિલ્લો પંચાયત સદસ્ય ના પ્રતિનિધિ પરસોત્તમભાઈ ઠાકોર, બાલાસિનોર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ચેરમેન પંકજભાઈ પટેલ, જિલ્લા યુવા મોરચા પ્રમુખ કેતનસિંહ ઝાલા, બાલાસીન તાલુકા યુવા ભાજપ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, કિસન મોરચાના પ્રમુખ સુનિલભાઈ પટેલ, વડદલા જિલ્લા પંચાયત સીટના તાલુકા પંચાયતના સદસ્યો રામસિંહ સોલંકી, નટવરસિંહ ઠાકોર, ચંપકસિંહ પરમાર, સરપંચો અને કાર્યકર્તાઓ સાથે સદસ્યતા અભિયાનમા સંમિલિત થઈ 7878 182 182 નંબર પર મિસ્ડકોલ કરાવી ભાજપના પ્રાથમિક સભ્ય બનાવી ભાજપ પરિવારમાં જોડ્યા. સાથે ઓથવાડના ૨૫ જેટલા યુવાનો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon