ગઢડા શહેર તાલુકા મા લંપી વાયરસ ના કેસ દેખાતા ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા વહેલા સર રસીકરણ શરૂ કરવા માંગ કરેલ - At This Time

ગઢડા શહેર તાલુકા મા લંપી વાયરસ ના કેસ દેખાતા ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા વહેલા સર રસીકરણ શરૂ કરવા માંગ કરેલ


ગઢડા શહેર તાલુકા ના પશુ ઓ મા લંપી નામના વાયરસ ના કેસો દેખાતા ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ મોહિતભાઈ પી.બોરીચા દ્વારા તંત્ર ને લેખિત માં જણાવેલ કે પશુ ઓ મા રસીકરણ કરવાનું શરૂ કરેલ ના હોય અને ગઢડા શહેર તાલુકા માં આ લંપી નામનો ચેપી રોગ ના કેસ સામે આવી રહ્યા હોય ત્યારે આ ચેપી રોગ થી પશુધન ને બચાવવા માટે વહેલાચર રસીકરણ શરૂ કરવામાં આવે તેમજ યોગ્ય દવાનો જથ્થો ફાળવી માલધારી મા યોગ્ય રીતે આ રોગ થી વાકેફ કરી જરૂરી સાવધાની રાખવાની માહિતી આપી માર્ગદશીત કરે જેથી કરીને આવા ચેપી રોગ થી પશુધન ને બચાવી શકાય.
રિપોર્ટ.. ચંદ્રકાન્ત સોલંકી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.