હિંમતનગર સિવિલ હોસ્પિટલ ની આવી બેદરકારી સામે નથી શૌચાલય ની સગવડ કે નથી પાણી ની પરબ ની સગવડ - At This Time

હિંમતનગર સિવિલ હોસ્પિટલ ની આવી બેદરકારી સામે નથી શૌચાલય ની સગવડ કે નથી પાણી ની પરબ ની સગવડ


હિંમતનગર સિવિલ હોસ્પિટલ ની આવી બેદરકારી સામે નથી શૌચાલય ની સગવડ કે નથી પાણી ની પરબ ની સગવડ શૌચાલય માં ગંદકી અને મચ્છર નો ઉપદ્રવ વધી ગયો છે...

ગ્રાઉન્ડ ફ્લોર માં શૌચાલય માં ગંદકી જોવા મળી
પ્રથમ માળ માં કેન્ટીન ની બાજુ માં આવેલ શૌચાલય અને પાણી ના મિનરલ વોટર મશીન બંધ હાલત માં જોવાં મળેછે અને પાણી ની પરબ ન હોવાના કારણે દર્દીઓ ને પાણી વિના ભારે હલાકી સર્જાય છે

અહેવાલ રાજકમલસિંહ પરમાર હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.