ધારાસભ્ય આવા હોવા જોઈએ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/8nn5bf0qus0fsszt/" left="-10"]

ધારાસભ્ય આવા હોવા જોઈએ


ધારાસભ્ય આવા હોવા જોઈએ..
તાલાળાના ધારાસભ્ય ભગવાનભાઈ
બારડે સુત્રાપાડા ફાટકથી કાજલી વચ્ચેનો હાઇવેને સ્વખર્ચેકરાવ્યો રીપેરીંગ : નેશનલ હાઇવે ઓથોરિટીમાં વારંવાર રજૂઆતોછતાં રીપેરીંગ ન કરાતા લોકહિતમાં કર્યું પ્રશંસનીય કાર્ય

રીપોર્ટ દિપક જોષી પ્રાચી તીર્થ ગીર સોમનાથ

9825695960


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]