ખરોડ ગામ ની પ્રાથમિક શાળાની૧૧૭મી સ્થાપના દિવસ નીઉજવણી કરવામાં આવી - At This Time

ખરોડ ગામ ની પ્રાથમિક શાળાની૧૧૭મી સ્થાપના દિવસ નીઉજવણી કરવામાં આવી


ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનુ વિજાપુર તાલુકાનુ ખરોડ ગામ એ સ્વચ્છતા અને શિક્ષિતિ ગામ છે અને આ પ્રાથમિક શાળા કેટલાય અધિકારીઓ શિક્ષકો, વેપારીઓ જેવા ઉચ્ચ કક્ષાએ બેઠેલા આ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સુશિક્ષિત થઈ ને આ પ્રાથમિક શાળાનુ નામ પણ રોશન કરેલુ છે તો તેવી પ્રાથમિક શાળાને તેનો આજે ૧૧૭મો સ્થાપનાદિવસ ની ઉજવણી કરવામાં આવી તે ગૌરવ લેવા બાબત છે અને આ પ્રસંગે ઉપસ્થિત રહેનાર મુખ્ય મહેમાન તરીકે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ નીતિનભાઈ પટેલ પૂર્વા ડેપો ટી સરપંચ મણીભાઈ પ્રજાપતિ અનેક કનુભાઈ પટેલ પૂર્વ સાહેબો તથા બહેનો રતિભાઈ દરજી અમૃતભાઈ મિસ્ત્રી દીપિકાબેન પટેલ આનંદીબેન પટેલ શાળાના આચાર્યશ્રી દીપકભાઈ પટેલ દિલીપભાઈ કોકીલાબેન વર્ષાબેન કલ્પનાબેન સંગીતાબેનતેમજ ના મહાનુભાવો અને અગ્રણી નાગરિકો અને આ શાળામાં જેમને શિક્ષણ આપેલુ છે તેવા પૂવૅશિક્ષકશ્રી ઓ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આ પ્રસંગે હાજર રહ્યા હતા આ શાળા દ્વારા પ્રસંગે ને અનુરૂપ રહી અા શાળા પૂવૅ શિક્ષિકાબેન શ્રી અને પૂવૅઆચાયૅશ્રી આનંદીબેન વિઠ્ઠલભાઈ પટેલ તરફથી આ શાળાનાબાળકો પ્રેમ ભરેલી ભોજન ની થાળી એવુ પરમ પિતા પરમેશ્વર થાળ ગવાય છે તેવા આ શાળા ના બાળકો ને સ્વરૂચિ ભોજન આપવામાં આવ્યું હતું, બાળકો પરમાત્મા ના નજીક હોય પરમ પિતાપરમેશ્વર ને ઉર્જા આ ભોજન આપનાર મહાનુભાવો આપે તેવી બાળકો ના આર્શીવાદ મળતા જ રહેશે અને આનંદી બેન વિઠ્ઠલભાઈ પટેલ બાળકો ને શૈક્ષણિક સહાય માટે જાહેરાત કરી હતી આ પ્રસંગે ની ઉજવણી અદભુત થઈ હતી અને દરેક ની લાગણી અંતરમન ઝલક ખુશી નો મોહોલ જોવા મળ્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.