જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ - At This Time

જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ


જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ

પિતા હાર્દિક રાવલ માતા ક્રિષ્નાબેન રાવલ ની સુપુત્રી મૈત્રીને પ્રથમ જન્મદિવસ નિમિત્તે સમસ્ત રાવલ પરીવાર,સમસ્ત બ્રહ્મ સમાજ તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ. આવનારું વર્ષ સુખમય, નિરોગી, ફરદાયી નીવડે એવી માં અંબા અને મહાદેવને પ્રાર્થના.

રિપોટર કુંજન દિક્ષિત ખેડબ્રહ્મા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.