આણંદ નજીક પુરપાટ ઝડપે જઈ રહેલી કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ, કારમાં સવાર ત્રણ યુવકોના કમકમાટીભર્યા મોત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/baohmlyv2qacndix/" left="-10"]

આણંદ નજીક પુરપાટ ઝડપે જઈ રહેલી કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ, કારમાં સવાર ત્રણ યુવકોના કમકમાટીભર્યા મોત


આણંદ નજીક પુરપાટ ઝડપે જઈ રહેલી કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ, કારમાં સવાર ત્રણ યુવકોના કમકમાટીભર્યા મોત

અમદાવાદથી વડોદરા જઈ રહેલા યુવકોને અકસ્માત નડ્યો

આણંદ નજીકથી પસાર થતા એક્સપ્રેસ વે પર સોમવાર સવારના પુરપાટ ઝડપે જતી કાર આગળ જઈ રહેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હતી. જેથી અકસ્માત થયો હતો. જેમાં કારમાં સવાર ત્રણ યુવકના કમકમાટીભર્યાં મોત નિપજ્યાં હતાં. જેમાં એક યુવકનો આજે જન્મદિવસ હતો. જેથી જન્મદિવસથી ઉજવણી કરી આ યુવકો અમદાવાદથી વડોદરા જઈ રહ્યા હતા. આ ઘટનાના પગલે ખંભોળજ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. જોકે, તે પહેલા અકસ્માતના કારણે ટ્રાફિક જામ થયો હતો. જે પોલીસે ક્લીયર કરાવ્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]