સોનગઢ ગુરુકુળ પ્રાથમિક શાળા દ્વારા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/9aojntdj0kryyprp/" left="-10"]

સોનગઢ ગુરુકુળ પ્રાથમિક શાળા દ્વારા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો


શિહોર તાલુકાનું સોનગઢ ગુરુકુલ પ્રાથમિક શાળા દ્વારા
પ્રવેશ પામેલા વિધાર્થીઓને પરંપરાગત
રીતે બળદ ગાડામાં બેસાડી ઢોલ,નગારા
અને બેન્ડવાજા સાથે કંકુ પગલાં કરાવી
શાળા તરફ્થી શૈક્ષણિક કીટ આપી હર્ષોલ્લાસ સાથે મીઠું મોઢું કરાવી
આવકારાયા હતા. આ તકે ગુરૂકુલ
, વ્યવસ્થાપક યુવરાજસિંહ
રાણાએ ઉપસ્થિત રહીને પ્રોત્સાહિત કર્યા
હતા.
શાળાના આચાર્ય કાનાભાઈ ડાંગરના
માર્ગદર્શન મુજબ સમગ્ર કાર્યક્રમને સફ્ળ
બનાવવા શાળા શિક્ષકોએ જહેમત
ઉઠાવી હતી. અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]