સુરેન્દ્રનગર જીલ્લા સમસ્ત બ્રહ્મ સમાજની બેઠક મળી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/svdyvq51jzmakl2n/" left="-10"]

સુરેન્દ્રનગર જીલ્લા સમસ્ત બ્રહ્મ સમાજની બેઠક મળી.


તાજેતરમાં શ્રી પરશુરામધામ મંદિર લીંબડી ખાતે તારીખ 12/6/2022ને રવિવારના રોજ પ્રમુખ શ્રી કે.સી.દવે સાહેબના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી.આ બેઠકમાં આગામી સમયમાં "સુરેન્દ્રનગર જીલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ" ની રચના કરવાનું ઠરાવવામાં આવ્યું હતું.અને તેના કાર્યકારી પ્રમુખ શ્રી કે સી.દવે સાહેબ રહેશે.જેને સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ સુરેન્દ્રનગર જિલ્લાના પદાધિકારીઓ દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો હતો અને જિલ્લા પ્રમુખ શ્રી સુનીલભાઈ મહેતા દ્વારા શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

AT THIS TIME NEWS
UMESHBHAI BAVALIYA SURENDRANAGAR


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]