બરવાળા શહેરના વાગડિયા શેરીમાં આવેલ ભુતનાથ મહાદેવ ખાતે સાર્વજનિક ગણપતિ ઉત્સવનું ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે - At This Time

બરવાળા શહેરના વાગડિયા શેરીમાં આવેલ ભુતનાથ મહાદેવ ખાતે સાર્વજનિક ગણપતિ ઉત્સવનું ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે


બરવાળા ખાતેના વાગડિયા શેરીમાં આવેલ ભુતનાથ મહાદેવ મંદિર ખાતે ભૂતનાથ યુવક મંડળ દ્વારા શ્રી ગણપતિ ઉત્સવ નું ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે વિઘ્ન હતા ગણપતિ દાદાની આરતી તેમજ દર્શનાર્થે ભાવિકો ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે દાદાને અવનવી વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવે છે તેમજ દિન પ્રતિદિન પ્રદર્શન ચિત્રો બનાવી પ્રાચીન પ્રકલ્પોની ઝાંખી કરવામાં આવી રહી છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.