સાબરકાંઠા.... - At This Time

સાબરકાંઠા….


સાબરકાંઠા....

ખેડબ્રહ્માના રુદ્રમાલા ગામની હરણાવ નદીમા 3 યુવકો ફસાયા હતા.7 કલાક ની જહેમત બાદ ફાયર ટિમ દ્વારા બચાવાયા હતા
ખેડબ્રહ્મા પોલીસ પણ ખડેપગે રહી બચાવ કાર્ય કર્યું હતું

રીપોટર રાજકમલસિંહ પરમાર હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.