હિમતનગર ઈલોલ દાવડ રોડ પર કાનડા નજીક વરસાદના કારણે મોટો બાવળ પડતા વાહન વ્યવહાર - At This Time

હિમતનગર ઈલોલ દાવડ રોડ પર કાનડા નજીક વરસાદના કારણે મોટો બાવળ પડતા વાહન વ્યવહાર


હિમતનગર ઈલોલ દાવડ રોડ પર કાનડા નજીક વરસાદના કારણે મોટો બાવળ પડતા વાહન વ્યવહાર ને પડતી મુશ્કેલીઓ
આ બાવળ ને દૂર કરવામાં ના આવે તો

રાત્રે દરમિયાન અકસ્માત થાય તેવું દેખાઈ રહ્યું છે


રીપોટર જવાહર વણઝારા ઇલોલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.