હાટી ક્ષત્રીય સમાજના દિલીપભાઈ કાગડાની જૂનાગઢ જીલ્લામાં પી.એસ આઈ. તરીકે પોસ્ટીંગ મળતા માળીયા હાટીના તાલુકાનું ગૌરવ વધારેલ - At This Time

હાટી ક્ષત્રીય સમાજના દિલીપભાઈ કાગડાની જૂનાગઢ જીલ્લામાં પી.એસ આઈ. તરીકે પોસ્ટીંગ મળતા માળીયા હાટીના તાલુકાનું ગૌરવ વધારેલ


માળીયા હાટીના તાલુકાના જૂથળ ગામના વતની અને ચોરવાડ પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ તરીકે ફરજ બજાવતા દિલીપભાઈ કાગડા એ તાજેતરમાં પી.એસ.આઈ. મોડ- ૨ની સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થતા જૂનાગઢ જીલ્લાના એસ.પી. રવિતેજા વાસમસેટીના વરદ હસ્તે દિલીપભાઈ કાગડાને પી.એસ.આઈ. તરીકે જૂનાગઢ જીલ્લામાં પોસ્ટીંગ આપતા સમગ્ર માળીયા હાટીના તાલુકા પંથકમાં ખુશીનો માહોલ છવાયો આમ પી.એસ.આઈ.દિલીપભાઈ કાગડાએ સમગ્ર માળીયા હાટીના તાલુકાનું ગૌરવ વધારતા સગા સબંધી મિત્રો મંડળ અને રાજકીય આગેવાનો તેમજ સામાજીક સંસ્થાના આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.