બોટાદના ધારાસભ્ય સૌરભભાઈ પટેલ આયોજીત નવરાત્રી મહોત્સવમાં બહેનોએ ધુમ મચાવી - At This Time

બોટાદના ધારાસભ્ય સૌરભભાઈ પટેલ આયોજીત નવરાત્રી મહોત્સવમાં બહેનોએ ધુમ મચાવી


*બોટાદના ધારાસભ્ય સૌરભભાઈ પટેલ આયોજીત નવરાત્રી મહોત્સવમાં બહેનોએ ધુમ મચાવી*
નવરાત્રી મહોત્સવમાં આર્યન ભગત રહ્યા આકર્ષણનુ કેન્દ્ર નવરાત્રી મહોત્સવમાં આર્યન ભગત ગરબે ઘુમી શુભકામના પાઠવી હતી..
બોટાદના ધારાસભ્ય સૌરભભાઈ પટેલ આયોજીત નવરાત્રી મહોત્સવમાં ના બીજા નોરતે મોટી સંખ્યામાં બહેનોએ મન મુકીને ગરબે ઘુમી માતાજી ની આરાધના કરી હતી તો સાળંગપુર થી પધારેલ આર્યન ભગત નવરાત્રી મહોત્સવમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સ્ટેજ પર કલાકારોની સાથે ગરબે ઘુમી ધુમ મચાવી હતી ત્યારે આર્યન ભગત લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું.

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.