બોટાદમાં જુના વાહનોના ફિટનેસ તેમજ રીન્યુઅલ રજીસ્ટ્રેશન અંગેની કામગીરીનો કેમ્પ ક્યારે અને ક્યાં યોજાશે જાણવા માટે ક્લિક કરો - At This Time

બોટાદમાં જુના વાહનોના ફિટનેસ તેમજ રીન્યુઅલ રજીસ્ટ્રેશન અંગેની કામગીરીનો કેમ્પ ક્યારે અને ક્યાં યોજાશે જાણવા માટે ક્લિક કરો


બોટાદમાં જુના વાહનોના ફિટનેસ તેમજ રીન્યુઅલ રજીસ્ટ્રેશન અંગેની કામગીરીનો કેમ્પ ક્યારે અને ક્યાં યોજાશે જાણવા માટે ક્લિક કરો

બોટાદ જિલ્લાનાં ટુ-વ્હીલર, ફોર-વ્હીલર તેમજ ટ્રાન્સપોર્ટ વાહન માલિકોને જણાવવાનું કે, આગામી તા. ૦૨/૦૧/૨૦૨૩ ના રોજ જુના વાહનોના ફિટનેસ (પાસિંગ) તેમજ રીન્યુઅલ રજીસ્ટ્રેશન અંગેની કામગીરીનો કેમ્પ પંચદીપ કોટન ઇન્ડસ્ટ્રીઝની સામે,ગઢડા રોડ, મુ.ઢસાગામ તા.ગઢડા જિ.બોટાદ ખાતે સવારે ૧૦:૦૦ થી બપોરના ૨:૦૦ સુધી રાખવામાં આવ્યો છે .આ કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, બોટાદની અખબારી યાદીમાં દ્વારા જણાવાયું છે.

Report by Ashraf jangad 9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.