મહુવા તાલુકાના બગદાણાગામે બેન્ક ઓફ બરોડા શાખાના કર્મચારી ઓના બડ બડ તા જવાબો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nqypqksg03jzgxop/" left="-10"]

મહુવા તાલુકાના બગદાણાગામે બેન્ક ઓફ બરોડા શાખાના કર્મચારી ઓના બડ બડ તા જવાબો


ભાવનગર જિલ્લા ના બેન્ક ઓફ બરોડા શાખાની એક શાખા બગદાણા આવેલી છે જેમના ગ્રાહકો નારાજગી વ્યકત કરે છે અવાર નવાર આ શાખાના ગ્રાહકો પોતાનું કાય કામ કાજ માટે આવતા જતા હોઈ છે જયારે બેન્ક ઓફ બરોડા ના કર્મચારી ઓ બડબડતીખી ભાષાનો પ્રયોગ કરતા જોવા મળેસે જે પોતાની મનમાનીકરતા જોવા મળે છે કોઈ ગ્રાહક પોતાનું કામ કરવામાટે આવે સે આ શાખા મા અવર નવાર પ્રિન્ટ મશીન બંધ જોવા મળેછે ઓનલાઈન સર્વર ડાઉન રહેછે ગ્રાહકો માટે બેસવા માટે કોઈ કાયદા વેવસ્થા છે જ નહિ સમસર કામ તો નથી થતું ઉપર થી સંતુષ્ઠ કારણ ઉત્તર પણ દેવામાં આવતો નથી આ લોકો માટેજ બેન્ક એકાઉન્ટ ખોલવામાં આવે છે આ કર્મચારીઓ પણ લોકોને નોકર તરીખે રાખવામાં આવે છે તો આનીસામે ખોટી દાદાગીરી કે અભદ્ર ભાષાનો પ્રયોગ કરવો તે યોગ્ય નથી પોતાનો તબેલો સમજે તેવું અનુમાન લગાવવામાં આવેસે જયારે ગ્રાહકો માટે સારી કામગીરી થાઈ ત્યાં વ્યવસ્થા જળવાય રહે તેવા હેતુથી આ બેન્ક એકઉન્ટ ખોવામાં આવતું હોઈ સે એમની સાથે ગેર વર્તન કરવું યોગ્ય નથી આની સામે તાત્કાલિક પણે ધ્યાન દોરવામાં આવે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોકોની માંગ ઉભી થઈ છે

ભુપત ડોડીયા બગદાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]