સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે કોમન સર્વિસ સેન્ટર ના VLE ને જિલ્લા કક્ષાની તાલીમ આપવામાં આવી. - At This Time

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે કોમન સર્વિસ સેન્ટર ના VLE ને જિલ્લા કક્ષાની તાલીમ આપવામાં આવી.


ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા ચાલતા કોમન સર્વિસ સેન્ટર ના VLE (ગ્રામ્ય કક્ષાના ઉદ્યોગ સાહસિકો) માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારત સરકાર દ્વારા ચાલતી યોજનાઓ છેવાડાના નાગરિક સુધી પહોંચે તે માટે કોમન સર્વિસ સેન્ટર (CSC) સાથે જોડાયેલ VLE ને સરકારની તમામ યોજનાઓ જેવી કે ઈ-શ્રમકાર્ડ,કિસાન સન્માન નિધિ તથા બેન્કિંગ અને ઇન્સ્યોરન્સની સંપૂર્ણ તાલીમ CSC ના ગુજરાતના સ્ટેટ મેનેજર મનોજભાઈ નિમાવત, જિલ્લા મેનેજર વિપુલભાઈ દેશાણી તથા બેન્ક અને ઈનસોરન્સ કંપનીના પ્રતિનિધિ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. જેમાં જિલ્લાના 90 થી વધુ VLE હાજર રહ્યા હતા.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
મોં, 9998898958


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon