બુચાવાડા અને ઝાલાસાગ ગામે વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ - At This Time

બુચાવાડા અને ઝાલાસાગ ગામે વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ


જીલ્લા ના કડાણા તાલુકાના આકલિયા ગામે અને અન્ય વેલણવાડા, બુચાવાડા અને ઝાલાસાગ ગામે વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ રાજ્ય સરકાર ના મંત્રી શ્રી કુબેર ભાઈ ડિંડોર જી તેમજ દાહોદ લોકસભા ના લોકપ્રિય સાંસદ શ્રી અને ત્રીજી વાર જેમની પસંદગી કરવામાં આવી છે એવા શ્રી જશવંત સિંહ જી ભાભોર ના હસ્તે કરવા માં આવી હતી...સાથે જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી બી કે પટેલ અને પૂર્વ પ્રમુખ શ્રી રમીલા બેન જોડાયા હતા...


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.