શ્રી બાબરકોટ કે. વ શાળા ખાતે આજે વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવી - At This Time

શ્રી બાબરકોટ કે. વ શાળા ખાતે આજે વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવી


આજરોજ શ્રી બાબરકોટ કે.વ. શાળા ખાતે વિશ્વ સિંહની દિનની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના મેદાનમાં પ્રાર્થના સભા દરમિયાન બાળકોને આચાર્યશ્રી તુષારભાઈ વી.શાહ દ્વારા સિંહ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ. ત્યારબાદ તમામ બાળકો અને શિક્ષકો દ્વારા લોકજાગૃતિ માટે રેલી કાઢવામાં આવી બાળકોએ તેમજ શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લઇ ગ્રામજનોને સિંહ વિશે માર્ગદર્શન આપ્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.