બોટાદ ભાજપ જિલ્લા યુવા મોર્ચા દ્વારા મહાસંપર્ક અભિયાન વર્કશોપ નું આયોજન કરાયું - At This Time

બોટાદ ભાજપ જિલ્લા યુવા મોર્ચા દ્વારા મહાસંપર્ક અભિયાન વર્કશોપ નું આયોજન કરાયું


બોટાદ ભાજપ જિલ્લા યુવા મોર્ચા દ્વારા મહાસંપર્ક અભિયાન વર્કશોપ નું આયોજન કરાયું

બોટાદ જિલ્લા યુવા મોરચા મહાસંપર્ક અભિયાન વર્ક શોપ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમા બોટાદ જિલ્લા નવ નિયુક્ત યુવા મોરચા ના પ્રભારી રોહિત સાધુ અને જય શાહની વિશેષ ઉપસ્થિતિ મા બેઠક યોજાઇ હતી જેમા જિલ્લા મહામંત્રી પોપટ અવૈયા, બ્રીજરાજસિંહ ઝાલા,જિલ્લા યુવા મોરચા પ્રમુખ જીજ્ઞેશ બોળીયા, બોટાદ જિલ્લા યુવા મોરચા મહામંત્રી જગદીશ મકવાણા ભુમિરાજસિંહ ઝાલા તથા જિલ્લા યુવા મોરચા ની ટીમ તથા મંડળ ના હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અને તેમને આગામી વિધાનસભા ની ચુંટણી અનુલક્ષી અને બાઇક રેલી બાબતે માર્ગદર્શન આપ્યું હતું અને મહાનુભાવો નું સન્માન કર્યું હતું.

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.