વિસાવદર નગરપંચાયત હાઈસ્કૂલ બની ખંઢેરા સમાન. - At This Time

વિસાવદર નગરપંચાયત હાઈસ્કૂલ બની ખંઢેરા સમાન.


વિસાવદર નગરપંચાયત હાઈસ્કૂલ બની ખંઢેરા સમાન.
વિસાવદર
વિસાવદર તથા આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારના ઘણા વિદ્યાર્થીઓ જ્યાં શિક્ષણ મેળવી રહિયા છે, એ નગરપંચાયત હાઈસ્કૂલ હાલના સમય દરમ્યાન ખંઢેર સમાન બની ગઈ છે. જેને આપને સરસ્વતીનુ મંદિર ગણિયે છીએ એ મંદિરમાં અત્યારે ગંદકી અને કચરાના ઢગલા જોવા મળે છે. એવું લાગે છે, કે, તંત્ર સાવ ઉંધી રહીયુ છે. કોઈપણ આ બાબતમાં ધ્યાન આપતાં નથી. ભવિષ્યમાં અહીં ભણતા બાળકોની તંદુરસ્તી જોખમાય તેમ છે. સત્વરે આ ગંદકી દૂર કરી સમયસર સફાઈ કરવામાં આવે તેવી લોક માંગણી થઇ રહી છે.વિસાવદર તાલુકાના સ્થાનિક રાજકીય લોકોને પણ આ બાબતમાં કોઈ રસનથી આજ દિન સુધીમાં કોઈએ આ સફાઈ વિશે સ્કૂલ તરફ જોયું પણ નથી. આમ, જો દરેક વ્યકિત આ સરકારી મિલ્કત પોતાની ગણી અને કાળજી દાખવે તો ઘણો ફાયદો થાય. તેમ જાણવા મળી રહીયુ છે
રિપોર્ટ ભનુભાઇ સાસિયા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.