કચ્છ લોકસભા પરિવાર દ્વારા પ્રધાનમંત્રી રમત-ગમત મહોત્સવ તેમજ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું - At This Time

કચ્છ લોકસભા પરિવાર દ્વારા પ્રધાનમંત્રી રમત-ગમત મહોત્સવ તેમજ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું


ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કચ્છ પધારી રહ્યા છે ત્યારે કચ્છ લોકસભા પરિવાર દ્વારા આયોજીત
પ્રધાનમંત્રી રમત-ગમત મહોત્સવ તેમજ સ્પર્ધા” અંતર્ગત આજરોજ ભચાઉ તાલુકા યુવા ભાજપ દ્વારા ભચાઉ તાલુકાના ભરૂડિયા ગામ મધ્યે રસ્સાકુદ તેમજ લીંબુ ચમચી જેવી રમતો રમાડી હતી જેમાં ભાગલેનાર સૌને સન્માનપત્ર આગેવાનો ના હસ્તે આપવામાં આવ્યાં.
ઉપેન્દ્રસિંહ જાડેજા પ્રમુખ ભચાઉ તાલુકા યુવા ભાજપ, કપીલભાઈ આર સાધુ મહામંત્રી ભચાઉ તાલુકા યુવા ભાજપ, તેમજ બાલુભા જાડેજા
કારોબારી સભ્ય ભચાઉ તાલુકા યુવા ભાજપ તેમજ ગામના સૌ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાર્યકર મિત્રો #KutchWelcomesPMModi
#પ્રધાનમંત્રી_રમતગમત_મહોત્સવ_ કચ્છ લોકસભા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.