શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પરિસર માં ચૈત્રી પૂનમ હનુમાન જ્યંતી ઉત્સવ ને લઈ પ્રમુખ ની અધ્યક્ષતા માં ટ્રસ્ટી દ્વારા સમીક્ષા બેઠક યોજાઇ

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા મંદિર ખાતે આગામી એપ્રિલ ની તા.૦૬/૦૪/૨૩ ને ગુરુવારે હનુમાન જ્યંતી ના આયોજન ને લઈ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ અને શ્રી ભુરખિયા ચેરીટેબલ ટ્રસ્ટ ની બેઠક યોજાઇ લાખો દર્શનાર્થીઓ માટે ઉત્તમોત્તમ વ્યવસ્થા ભોજન પ્રસાદ મેળા પાર્કિગ ઉતારા સહિત ના આયોજન અંગે પરામર્શ દૂરસદુર થી આવતા શ્રધ્ધાળુ ભાવિકો માટે ઉત્તમ સગવડો કરતા ટ્રસ્ટી મંડળ ના પ્રમુખ દુષયનભાઈ પારેખ ની અધ્યક્ષતા માં યોજાયેલ બેઠક માં ટ્રસ્ટી શ્રી હરજીભાઈ નારોલા હિંમતભાઈ કટારીયા અમરશીભાઈ પરમાર નરેશભાઈ ડોડીયા વજુભાઇ સિદ્ધપુરા જ્યેન્દ્રભાઈ પારેખ લક્ષેયભાઈ પારેખ સુધીરભાઈ પારેખ પૂજારી જીતુબાપુ નિમાવત મનીષબાપુ નિમાવત સહિત ના ટ્રસ્ટી શ્રી ઓ પૂજારી પરિવાર ની હાજરી માં આગામી ચૈત્રી પૂનમ ઉત્સવ ઉજવણી ને ધ્યાને લઇ સુશોભન લાઈટ ડેકોરેશન મેળા સ્ટોલ પાર્કિગ ભોજન પ્રસાદ ઉતારા દર્શન સહિત ની બાબતો ની ટ્રસ્ટી મંડળ અને મંદિર પ્રશાસન દ્વારા તડામાર તૈયારી ઓની સમીક્ષા કરતા અગ્રણી ઓની આજે મંદિર પરિસર માં બેઠક યોજાઇ હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »