ઓલ ગુજરાત આશા યુનિયન થકી ગુજરાત ના દરેક જીલ્લામાં થી લીડર બહેનો દ્રારા માનનીય આરોગ્ય મંત્રી શ્રી રૂષિકેશભાઈ પટેલ સાહેબ શ્રી ને ગાંધીનગર સચિવાલયમાં રુબરુ મુલાકાત - At This Time

ઓલ ગુજરાત આશા યુનિયન થકી ગુજરાત ના દરેક જીલ્લામાં થી લીડર બહેનો દ્રારા માનનીય આરોગ્ય મંત્રી શ્રી રૂષિકેશભાઈ પટેલ સાહેબ શ્રી ને ગાંધીનગર સચિવાલયમાં રુબરુ મુલાકાત


આજરોજ તારીખ 23-8-22 ના રોજ ઓલ ગુજરાત આશા યુનિયન થકી ગુજરાત ના દરેક જીલ્લામાં થી લીડર બહેનો દ્રારા માનનીય આરોગ્ય મંત્રી શ્રી રૂષિકેશભાઈ પટેલ સાહેબ શ્રી ને ગાંધીનગર સચિવાલયમાં રુબરુ મુલાકાત લઈ આશા વર્કર બહેનો ના પડતર પ્રશ્નો અંગે ચર્ચાઓ કરવામાં આવી અને આવેદનપત્ર આપવામાં આવ્યું.., આરોગ્ય મંત્રી શ્રી રૂષિકેશભાઈ પટેલ દ્વારા અમારી માંગણી ઓ વિશે સકારાત્મક વલણ અપનાવાની વાત કરવામાં આવી.., આવનારા સમયમાં અમારી માંગણી ઓ સંતોષાય તો બરાબર છે ,,નહીંતર છેલ્લે આંદોલન એ જ ઉપાય ... દરેક જીલ્લાના આશા વર્કર બહેનો ઓલ ગુજરાત આશા વર્કર યુનિયન થકી સરકાર વિરુદ્ધ લડી લેવાના મૂડમાં.....

abidali bhura himatnagar


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.