વલભીપુર પોલીસ અધિકારી ઝાલાને શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રજાસત્તાક પર્વએ સન્માનિત કરાયા - At This Time

વલભીપુર પોલીસ અધિકારી ઝાલાને શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રજાસત્તાક પર્વએ સન્માનિત કરાયા


*વલભીપુર પોલીસ અધિકારી ઝાલાને શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રજાસત્તાક પર્વએ સન્માનિત કરાયા*

ભાવનગર જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી સાથે વલભીપુર પોલીસ અધિકારી પી.ડી.ઝાલા ને પ્રશંસાપત્ર અર્પણ કરી સન્માનિત કરાયા વલભીપુર પોલીસ અધિકારી ઝાલા અને પોલીસ સ્ટાફ દ્વારા એન.ડી.પી.એસ.એક્ટ હેઠળની પ્રવૃતિ કરતા ઈસમોને સોર્સ ડેવલપ કરી ગત તા.૩૦-૦૬-૨૩ના રોજ મધ્યપ્રદેશ રાજ્યના બે ઇસમોને ટ્રકમાં લાવવામાં આવી રહેલ બાયોકોલની આડમાં માદક પદાર્થ (પોષ ડોડા)ના જથ્થા સાથે કુલ ૧૬,૬૦,૬૬૦/ના મુદામાલ સાથે પકડી પાડી વલ્લભીપુ પો.સ્ટે.માં પાર્ટ બી ગુ.ર.નં.૧૧૯૮૦૬૫૨૩૦૨૩૪/૨૦૨૩
એન.ડી.પી.એસ.કલમ ૧૫,૧૫(સી)૨૯ મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ આપની આ સારી કામગીરી કરવા બદલ કલેકટર આર.કે.મહેતા અને જિલ્લા પોલીસ વડા ડો.હર્ષદ પટેલ દ્વારા પ્રશંસાપત્ર અર્પણ કરી સન્માનિત કરાયા આપની આ ફરજ નિષ્ઠા અને સમર્પણને અમે બિરદાવીએ છીએ અને અભિનંદન પાઠવીએ છીએ ભવિષ્યમાં પણ આ પ્રકારની કામગીરીથી અનેક માટે પથદર્શક અને પ્રેરણારૂપ બનો તેવી શુભેચ્છાઓ

રીપોર્ટ નિલેષ ઢીલા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.