પ્રથમ નોરતે માળીયા હાટીના ચામુંડા માતાજીના મંદિરે દર્શનાથીઓ ઉત્સાહમાં - At This Time

પ્રથમ નોરતે માળીયા હાટીના ચામુંડા માતાજીના મંદિરે દર્શનાથીઓ ઉત્સાહમાં


પ્રથમ નોરતે માળીયા હાટીના ચામુંડા માતાજીનું મંદિર લાઈટીંગ સહિત આબેહૂબ શણગાર કરવામાં આવ્યો સવારથી મંદિરે ભાઈઓ બહેનો ઉત્સાહ ભેરથી દર્શન કરવા તેમજ સવાર સાંજ આરતીમાં ધર્મપ્રેમીએ દર્શનનો લાભ લેવા આવી રહ્યા છે માતાજીના ગરબાના ગીત વગાડવામાં આવે છે, તેમજ આઠમના દિવસે ભવ્ય હવન રાખવામાં આવેલ છે જેમાં સર્વે ધર્મપ્રેમી જનતાને પધારવા મંદિરના પૂજારી ચંદુભાઈ મહેતાની યાદી જણાવેલ છે

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.