રાણપુરમાં માલધારી સમાજ દ્વારા પ્રસાદીનું આયોજન - At This Time

રાણપુરમાં માલધારી સમાજ દ્વારા પ્રસાદીનું આયોજન


બોટાદ જિલ્લાના રાણપુર ગામે આજરોજ દૂધ બંધના એલાન ને લઈને રાણપુર માલધારી સમાજ દ્વારા રામાપીરના મંદિર પ્રસાદનું આયોજન કરેલ એમાં સમાજનું તમામ દૂધ ભેગું કરીને રામાપીરની પ્રસાદી કરીને તમામ નૈહડા જમણવારનું આયોજન કરેલ છે

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.