શ્વાનને પલંગ પરથી ભગાડનાર પ્રૌઢ પર હુમલો - At This Time

શ્વાનને પલંગ પરથી ભગાડનાર પ્રૌઢ પર હુમલો


આજી વસાહતના આંબેડકરનગરની ઘટના, પ્રૌઢને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા

શહેરના આજી વસાહતના આંબેડકરનગરમાં રહેતા પ્રૌઢ પર તેના પુત્ર અને પુત્રવધૂએ હુમલો કર્યો હતો, પ્રૌઢને ઢીકાપાટુનો મારમાર્યા બાદ સાણસીના બેે ઘા ફટકાર્યા હતા, પ્રૌઢે પલંગ પરથી પાલતુ શ્વાનને ભગાવતા પુત્ર અને પુત્રવધૂએ હુમલો કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.