જનશાળી ગામ ની સગર્ભા મહિલા માટે આશિર્વાદ રુપ સાબિત થઈ બગોદરા 108 એમ્બ્યુલન્સ - At This Time

જનશાળી ગામ ની સગર્ભા મહિલા માટે આશિર્વાદ રુપ સાબિત થઈ બગોદરા 108 એમ્બ્યુલન્સ


લીંબડી તાલુકાના જનશાળી ગામના 26 વર્ષીય દર્દી આરતીબેન રામજીભાઈ જાદવ આજ રોજ વહેલી સવારેને પ્રસુતિ પીડાનો અસહ્ય દુખાવો ઉપઙતા સગા રંજનબેન દ્રારા 108 મા કોલ કરતા નજીકની બગોદરા 108 એમ્બ્યુલન્સ ઝઙપથી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી દર્દીની તપાસ કરતા માતા ને અસહ્ય પ્રસુતિ પીડા નો દુખાવો હોવાથી ઈ.એમ.ટી. હિંમત ચાવઙા અને પાયલોટ હરપાલ સિંહ ઝાલા પોતાની સુઝબુઝ થી દર્દીની પ્રાથમિક તપાસ કરી ને ઈ.આર.સી.પી ગાયનેકોલોજિસ્ટ ના સલાહ સૂચન દ્રારા 108 એમ્બ્યુલન્સ મા જ સફળ ઙિલવરી કરાવી હતી વધુ સારવાર માટે બગોદરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવેલ ઙિલવરી બાદ માતા અને બાળક ને જીવના જોખમ માથી બચાવી આશીર્વાદ રૂપ સાબિત થતી બગોદરા 108 ટીમનો રંજનબેનના પરિવાર એ હ્રદયપુર્વક આભાર માન્યો હતો ખુબ જ અમી આશીર્વાદ આપ્યા હતા

રીપોર્ટ : મુકેશ ઘલાવાણીયા ધોળકા બાવળા
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.