ધંધુકાના "ધ જીમ" નું ગૌરવ - At This Time

ધંધુકાના “ધ જીમ” નું ગૌરવ


અમદાવાદ જિલ્લાના ધંધુકાના "ધ જીમ" નું ગૌરવ
વડોદરા ખાતે 19 ફેબ્રુઆરી ના રોજ સબજૂનીયર જુનિયર સિનિયર અને માસ્ટર ભાઈઓ અને બહેનોને પાવર લિફ્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધંધુકાના ઇમરાન શેખ પાસેથી તાલીમ લઈ રહેલ પાર્થ જાદવ એ 60 કેજી વજન વિભાગમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે અને બેન્ચ પ્રેસમાં ચેમ્પિયન ઓફ ચેમ્પિયન બન્યા છે ડેડિફ્ટ માં 52 કેજી વેઇટ કેટેગરીમાં સુંદરમન ધીમાને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે અને 82.5 કેજી વેટ કેટેગરીમાં રાજદિપસિંહ સિંહોલે બ્રાન્ચ મેડલ પ્રાપ્ત કર્યો છે આ ત્રણેય જુનિયર વિભાગમાં ચેમ્પિયન થયા હતા અને જુનિયર વિભાગમાં 52 કેજી વેટ કેટેગરીમાં ખલીફા કાસમ એ પાવર લિસ્ટિંગમાં બ્રાન્ચ મેડલ અને બેન્ચ પ્રેસમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા છે આ સિદ્ધિથી તેમના કોચ ઇમરાન શેખ અને ધંધુકા તાલુકાનું ગૌરવ વધાર્યું છે ચારેય વિદ્યાર્થીઓને તેમના કોચે અભિનંદન પાઠવ્યા હતા.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.