*શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગર નું ગૌરવ......* - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/68er8rsd0ccog62g/" left="-10"]

*શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગર નું ગૌરવ……*


*શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગર નું ગૌરવ......*
*ગુજરાત સરકાર દ્વારા ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ 2.0 માં વીક 9 ની અન્ય કેટેગરીનું પરિણામ જાહેર થયું. તેમાં શ્રી પંકજભાઈ જે.મહેતા (બાયોલોજી ટીચર ) વિજેતા જાહેર થયા છે. તેમને સળંગ 7 કવીઝમાં ભાગ લઈ પ્રમાણપત્ર મેળવ્યું છે.વીક 9 ની કવીઝમાં પ્રમાણપત્ર અને સાયન્સ સિટીનું વાઉચર પ્રાપ્ત થયું છે. ગયા વર્ષે પણ તેઓ વિજેતા થયા હતા. હાલમાં તેઓ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘમાં પ્રાંત ઉપાધ્યક્ષ (ઉ.મા સંવર્ગ) તથા સાબરકાંઠા જિલ્લાના મંત્રી અને મીડિયા કન્વીનરની જવાબદારી સંભાળી રહ્યા છે. Abrsm ગુજરાત, હિંમતનગર કેળવણી મંડળ અને શાળા પરિવાર વતીથી અભિનંદન અને શુભેચ્છાઓ...🙏💐🎊🎉🚩***


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]