માળીયા હાટીના તાલુકાના અમરાપુર ગામના દલિત સમાજના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાતા આમ આદમી પાર્ટીના ઉમેદવાર પિયુષ પરમારે આપી પ્રતિક્રિયા - At This Time

માળીયા હાટીના તાલુકાના અમરાપુર ગામના દલિત સમાજના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાતા આમ આદમી પાર્ટીના ઉમેદવાર પિયુષ પરમારે આપી પ્રતિક્રિયા


ગુજરાત વિધાનસભાની ચૂંટણી ના પડઘમ વાગી રહ્યા છે ત્યારે માળીયા હાટીના તાલુકાના અમરાપુર ગામના દલીત સમાજના આગેવાનો આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે જોડાતા રાજકીય માહોલ ગરમાયો છે હાલ તો આમ આદમી પાર્ટીના આગેવાનો મતદાન સુધી પહોંચાડે તેવા કાર્યોકરોની ભરતી મેળો શરૂ કરવામાં આવ્યો નાના કાર્યોકરોને માન સન્માન આપી આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યોકરોને આવકારેલ છે આમ દિવસે દિવસે નાનાં કાર્યોકરો આમ આદમી પાર્ટીમાં જોડતા કોંગ્રેસ ભાજપના આગેવાનોની ઊંઘ હરામ થઈ ગઈ છે

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.