આર્ટ્સ કોલેજ મોડાસા નું ગૌરવ - At This Time

આર્ટ્સ કોલેજ મોડાસા નું ગૌરવ


આર્ટ્સ કોલેજ મોડાસામાં હિન્દી વિભાગ મા ફરજ બજાવતા અને ‌બાળ સાહિત્યકાર ડૉ.દિગગજ શાહે તાજેતરમાં અવનીકા પ્રકાશન અમદાવાદ થી પ્રગટ થયેલ પ્રથમ બાળ વાર્તા સંગ્રહ "ભગરી ભેંસ નો ડિસ્કો ડાન્સ" લોન્ચ થયો. જેમાં કૉલેજ નાં આચાર્ય શ્રી ડૉ દીપક જોષી. કૉલેજ પરિવાર એ આવકાર આપ્યો. તેમણે આ અગાઉ ૧૫૦ જેટલી બાલ વાર્તાઓ ગુજરાત સમાચાર માં પ્રગટ થયેલ છે. પ્રો. ઑફિસર એમ. બી દેશમુખ એ શુભેછાઓ પાઠવેલ છે. મંડલ નાં પ્રમુખ શ્રી નવીન ચંદ્ર મોદી અને પ્રભારી મંત્રી શ્રી મહેન્દ્ર ભાઈ એ શુભેચ્છાઓ પાઠવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon