બોટાદ કોંગ્રેસ દ્વારા બાઈક રેલી યોજાઈ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/5rpveju8fz44pfmj/" left="-10"]

બોટાદ કોંગ્રેસ દ્વારા બાઈક રેલી યોજાઈ


બોટાદ કોંગ્રેસ દ્વારા બાઈક રેલી યોજાઈ

ગરુકુળથી ત્રિકોણી ખોડિયાર મંદિર સુધી કોંગ્રેસ કાર્યકરો દ્વારા રેલી યોજાઈ આ બાઈક યાત્રામાં બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રમેશભાઈ મેર,જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા રમેશભાઈ શિલું, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ સવાણી તેમજ કોંગ્રેસ શહેર પ્રમુખ સહિત કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો હાજર રહ્યા હતા આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર કરવાનો શરૂ કર્યો

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]