અરે વાહ... બાળકોને ઘર જેવી સુવિધા મતદાનમાં મથક પર..! - At This Time

અરે વાહ… બાળકોને ઘર જેવી સુવિધા મતદાનમાં મથક પર..!


હીટવેવ અંગે બોટાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લેવાયેલા પગલાંને અપાઈ પગદંડી, મતદાન મથકો પર બાળકોને ગરમીથી રાહત

બોટાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હીટવેવને ધ્યાને રાખીને વિવિધ પગલાં લેવામાં આવ્યા છે જે અંતર્ગત મતદાન મથકો પર પાણીનું માટલું, પંખાની સુવિધા તેમજ બાળકો માટે ઘોડિયા સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. મતદાન મથકો ખાતે બાળકોને લઈને આવતી મહિલાઓ ચિંતામુક્ત બની છે કેમ કે મતદાન મથક પર હીટવેવથી બચવા માટલાંનું પાણી તેમજ અન્ય સેવાઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.