જુના ગળોદર ગામે પુલ સરક્ષણ દિવાલ માટે રૂ ૧૭ લાખ મંજુર કરાવતા જૂનાગઢ સાંસદ - At This Time

જુના ગળોદર ગામે પુલ સરક્ષણ દિવાલ માટે રૂ ૧૭ લાખ મંજુર કરાવતા જૂનાગઢ સાંસદ


જુના ગળોદર ગામે શિવ મંદીર ની બાજુમાં પુલ સરક્ષણ દિવાલ બનાવવાની ખુબજ જરૂરી અને ઉપયોગી હોવાથી ભાજપ આગેવાન ઠારણભાઇ સિંધવ દ્રારા રજુઆત સાંસદ શ્રી રાજેસભાઇ ચુડાસમાં અને તાલુકા પંચાયત પ્રમુખ દિલીપસિંહ સિસોદીયા ને રજુઆત કરેલ અમારા ગળોદર ગામમાં પુલ સંરક્ષણ દિવાલ ની ખાસ જરૂરીયાત હોય સરકાર માંથી મંજુર કરાવવા રજુઆત કરેલ હતી સાંસદ રાજેસભાઇ ચુડાસમા તથા તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઇ સિસોદીયા ગાંધીનગર ખાતે સિંચાઇ મંત્રી શ્રી રૂષિકેશ પટેલને રૂબરુ રજુઆત કરતા સરકાર દ્વારા રૂ ૧૭ લાખ મંજુર તા ૨૦/૧૦/૨૦૨૨ ના રોજ કરવામાં આવેલ. આથી સાંસદ શ્રી રાજેસભાઇ ચુડાસમા તથા તાલુકા પ્રમુખ દિલીપસિંહ સિસોદીયા નો હદય પુર્વક આભાર ઠારણભાઇ સિંધવ તથા ભાજપ ની ટીમ દ્વારા વ્યક્ત કરવામાં આવેલ છે.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.