જસદણના વોર્ડ નંબર 5 ચીતલીયા રોડ ઉપર ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળિયાને જંગી લીડ અપાવવા ડૉર ટુ ડૉર પ્રચારના શ્રી ગણેશ કરતા કાર્યકરો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/4qszfr9gfuqpmnud/" left="-10"]

જસદણના વોર્ડ નંબર 5 ચીતલીયા રોડ ઉપર ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળિયાને જંગી લીડ અપાવવા ડૉર ટુ ડૉર પ્રચારના શ્રી ગણેશ કરતા કાર્યકરો


જસદણના વોર્ડ નંબર 5 ચીતલીયા રોડ ઉપર ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળિયાને જંગી લીડ અપાવવા ડૉર ટુ ડૉર પ્રચારના શ્રી ગણેશ કરતા કાર્યકરો

જસદણના ચિતલીયા મેઇન રોડ વોર્ડ નંબર 5 મા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા ડૉર ટુ ડોર પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા 72 જસદણ વિછીયા વિધાનસભાના ભાજપના લૉકલાડીલા ઉમેદવાર કુંવરજીભાઈ બાવળિયાનૅ જંગી લીડ થી ચુટાડવા ડોર ટુ ડૉર પ્રચારમાં રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન અને કુંવરજીભાઈ બાવળીયાના દિકરી ભાવનાબેન બાવળીયા રાજકોટ જિલ્લા ભાજપના મંત્રી રમાબેન મકવાણા શિક્ષણ સમિતિના ચેરમેન સોનલબેન વસાણી પૂર્વ નગરપતિ ભરતભાઈ ઉનડકટ દેવળીયાવાળા પીઢ નૅતા અશોકભાઈ મહેતા પીઢ નૅતા ચંદુભાઈ કચ્છી સહિત શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો નગરપાલિકાના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ દ્વારા ચિતલીયા મેઈન રોડ વિસ્તારમાં પ્રચાર કર્યો હતો સ્ટીકર લગાડવા સાહિત્ય તેમજ સરકારના વિકાસ લક્ષી અભિગમ અંગે તેમજ સરકારી યોજનાઓના મળતા લાભો અંગે લોકોને ટૂંકી માહિતીઓ આપવામાં આવી હતી આ ઉપરાંત આ વિસ્તારના પૂર્વ મહિલા કોર્પોરેટર રીટાબેન ભુવા તથા આ વિસ્તારના પાટીદાર આગેવાન વલ્લભ બાપા લાડોલા સહિત જુના અને પીઠ આગેવાનોની પણ મુલાકાત લીધી હતી તેમજ છાયણી પરિવારની વાડી ખાતે જગતજનની ગેલ માતાજીના દર્શન કરી અને આશીર્વાદ મેળવ્યા હતા. આ તકે વોર્ડ નંબર 5 ના જાગૃત કોર્પોરેટર નરેશભાઈ ચૉહલીયા ઍ ભાજપના ઉમૅદવાર કુંવરજીભાઈ બાવળિયાને જંગી લીડ થી ચુટાડવાનો કોલ આપતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાંથી કોંગ્રેસ કે આપ આ ઉપરાંત કોઈ હિત વિરોધીઓ કાંઈ પણ કરે પરંતુ અમે એક પણ મત ઓછો નહીં થવા દઈએ અને અમારા વોર્ડમાંથી પૂરેપૂરી લીડ અપાવશું તેવી ખાતરી ઉચ્ચારી હતી.

રીપૉર્ટ નરૅશ ચૉહલીયા જસદણ
મૉ 9662480148


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]