26 મી જાન્યુઆરી પ્રજાસતાક દિન રાષ્ટિય પર્વ ઉજવણી પ્રસંગે પીપળવા પ્રા. શાળાના શાળા પરીવાર - At This Time

26 મી જાન્યુઆરી પ્રજાસતાક દિન રાષ્ટિય પર્વ ઉજવણી પ્રસંગે પીપળવા પ્રા. શાળાના શાળા પરીવાર


26 મી જાન્યુઆરી પ્રજાસતાક દિન રાષ્ટિય પર્વ ઉજવણી પ્રસંગે પીપળવા પ્રા. શાળાના શાળા પરીવાર દ્વારા મુખ્ય મહેમાન તરીકે કુ.ભાવનાબેન એન ચૌહાણ ને આમંત્રણ આપી તેમના હાથે રાષ્ટધ્વજ ફરકાવવામાં આવેલ તેમજ તેમનુ તિરંગા ખેસ પહેરાવી સિલ્ડ અને સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવેલ જેવો એ થોડા દિવસો પહેલા પોતાની ફરજ દરમિયાન તેમને મળેલ રૂપિયા 52300 મુળ માલિક ને પરત કરી અમરેલી ST વિભાગ તેમજ લીલીયા તાલુકા ના પીપલવા ગામનું ગૌરવ વધારેલ હોય જે બદલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.