ઉમરાળાગામે વિકસિત ભારત સંકલ્પયાત્રા અન્વયે પોસ્ટરલ ગાવી પ્રચાર - At This Time

ઉમરાળાગામે વિકસિત ભારત સંકલ્પયાત્રા અન્વયે પોસ્ટરલ ગાવી પ્રચાર


ઉમરાળાગામે વિકસિત ભારત સંકલ્પયાત્રા અન્વયે પોસ્ટરલ ગાવી પ્રચાર

ઉમરાળા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા. અન્વયે વિવિધ વિભાગની યોજના માટે આવતા રથ ની જાહેર સ્થળ તથા સરકારી કચેરીઓ પર પોસ્ટર લગાવી પ્રચાર પ્રસાર કરવા આવ્યો. તલાટી કમ મંત્રી દ્વારા ઉમરાળા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અનવ્યે વિવિધ જાહેર સ્થળો પર પોસ્ટર લગાવી પ્રચાર કરવામાં આવ્યો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.