સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ રાજુલા તાલુકા દ્વારાસ્વામી વિવેકાનંદ વન અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો - At This Time

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ રાજુલા તાલુકા દ્વારાસ્વામી વિવેકાનંદ વન અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો


રાજુલા તાલુકા સંયોજક સ્વામી વિવેકાનંદ વન અભિયાન અંતર્ગત રાજુલા તાલુકા વાવેરા ગ્રામ માતૃષ્ટિ એલ.કે.કે.ગોસ્વામી હાઇસ્કૂલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો..
આ કાર્યક્રમ માં વાવેરા તા પં સદસ્ય કનુભાઈ ધાખડા તેમજ પૂર્વ સરપંચ બિસુભાઈ ધાખડા તેમજ સરપંચ અશોકભાઈ સાખટ તેમજ પ્રિન્સિપાલ રવિયા સાહેબ તેમજ શિક્ષક મનિશભાઈ જાની તેમજ શિક્ષક વિપુલભાઈ કાનગડ તેમજ હિંમતભાઈ મકવાણા તેમજ વનરાજભાઈ ધાખડા વગેરે ગામ આગેવાનો તેમજ યુવા મિત્રો હાજર રહ્યા હતા તમને સફળ બનાવવા રાજુલા તાલુકા સંયોજક હરેશભાઈ કાછડ ચૌહાણ ભરતભાઈ સહિતના કાર્યકરોએ ભારે જેહમત ઉઠાવી હતી

રીપોર્ટ આસિફ કાદરી રાજુલા
7575861286


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.