પ્રેમપુર હાઈસ્કૂલ માં બ્રહ્મા ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. - At This Time

પ્રેમપુર હાઈસ્કૂલ માં બ્રહ્મા ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.


પ્રેમપુર હાઇસ્કુલમા અનોખું આયોજન કરાયું
સમસ્ત ગ્રામજનો સરપંચ સહિત હાજરી આપી

શ્રી પ્રેમપુર પ્રાથમિક શાળાના તથા શ્રી પ્રેમપુર હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભોજન કરાવવામાં આવ્યું હતું, તથા બાળકોને પેન અને નાના બાળકોને સ્કેચપેનનું પ્રેમપૂર્વક વિતરણ કરવામાં આવ્યું હતું

આ બ્રહ્મા ભોજન પ્રસંગે શ્રી પ્રેમપુર કેળવણી મંડળના પ્રમુખ શ્રી,મંત્રી શ્રી,મંડળના સભ્યો શ્રી,ગ્રામજનો હાજર રહી,
તથા શાળાના આચાર્યશ્રી તથા તમામ સ્ટાફ ગણ સાથે રહી બાળકોને પ્રેમપૂર્વક ભોજન કરાવી આનંદ અનુભવ્યો હતો.

આ પ્રસંગે શાળાનાં આચાર્ય શ્રી એચ. ડી.દરજી સાહેબ દ્વારા આ પ્રસંગને સફળ બનાવવા પોતાનો સિંહ ફાળો આપનાર સમગ્ર સ્ટાફ ની એકતાને બિરદાવી હતી.
રાજકમલસિંહ પરમાર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.