બગોદરા ધંધુકા ચોકડી પર ટેન્કર અને બાઈકનો અકસ્માત ૧ વ્યક્તિનુ ઘટનાસ્થળે મોત

બગોદરા ધંધુકા ચોકડી પર ટેન્કર અને બાઈકનો અકસ્માત ૧ વ્યક્તિનુ ઘટનાસ્થળે મોત


બગોદરા ધંધુકા ચોકડી બાઇક અને ટેન્કરનો અકસ્માત થયોટેન્કર નીચે બાઇક ચાલક વૃધ્ધ કચડાયો ઘટનાસ્થળે મોત થયું હતું
મૃતકનામ કાનજીભાઈ ભીખાભાઈ વાઘેલારહે.ગામકારોલતા લીંબડીજી.સુરેન્દ્રનગર
ટેન્કર ચાલક અકસ્માત સર્જાયા બાદ ગાડી મુકી ફરાર
મૃતક વૃધ્ધ અવાર નવાર બગોદરા વિસ્તારમાં મરચાંની ફેરી મારવાં આવતો હતો મરચા લઈ ને આપવા જતા હતા તે દરીમ્યાન બનાવ બન્યો
બગોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકને પી.એમ. અર્થે બગોદરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લવાયા
ભાગીગયેલા ટેન્કર ના ડ્રાઈવર ને સોધવા ચક્રો ગતિમાન કર્યા બગોદરા પોલિસ દ્વારા વધુ તપાસ હાથ ધરી હતી

રીપોર્ટ : મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »