માળીયા હાટીના પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.આઈ .મંધરા ને પીઆઇ તરીકે પ્રમોશન મળતા હાર્દીક શુભેચ્છાની વર્ષા

માળીયા હાટીના પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.આઈ .મંધરા ને પીઆઇ તરીકે પ્રમોશન મળતા હાર્દીક શુભેચ્છાની વર્ષા


માળીયા હાટીના પોલીસ સ્ટેશનના જાંબાઝ અને સનિષ્ટ પીએસઆઇ એસ.આઈ .મંધરા. એ પોતાની ફરજ પર ખુબજ સારી અને શ્રેષ્ઠ કામગીરી બજાવે છે. હાલ પોતાની કોઠ સૂઝ અને આવડત થી કોઈ પણ ગુન્હાના આરોપીને પકડી પાડવામાં સફળ રહ્યા છે. આવી સારી અને સુંદર કામગીરી ધ્યાને લઇ ગુજરાત સરકાર દ્વારા પી.એસ.આઈ એસ.આઈ .મંધરા.ને પી.આઈ તરીકે જૂનાગઢ ખાતે પ્રમોશન મળતા પોલીસ પરિવાર તેમજ માળીયા હાટીના ગ્રામજનો, સગા સબંધી અને મિત્રો મંડળ દ્વારા હાર્દીક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »