ગારીયાધાર કે.વ શાળાનં ૨ ના શિક્ષક ભાવેશભાઇ.પી.કાશેલાને શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય- પ્રતિભાશાળી શિક્ષકપ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા - At This Time

ગારીયાધાર કે.વ શાળાનં ૨ ના શિક્ષક ભાવેશભાઇ.પી.કાશેલાને શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય- પ્રતિભાશાળી શિક્ષકપ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા


તા.૨૬/૨/૨૦૨૩ નાં દ્વિતીય સત્ર, વર્ષ ૨૦૨૨-૨૩ શિક્ષણતી ગુણવત્તા સુધારણાનાં સંદર્ભે ગારીયાધાર કે.વ.શાળા નં:૨ પ્રાથમિક શાળા, ક્લસ્ટર, શિક્ષક ભાવેશભાઇ.પી.કાશેલા દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ ના દ્વિતીય સત્ર દરમ્યાન સમગ્ર ક્લસ્ટમાં ઉત્તમ શૈક્ષણિક કાર્ય,શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિ, નાવીન્યપૂર્ણ પ્રયોગો,સામાજિક ક્ષેત્ર વગેરેમાં ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન આપેલ હોય
શિક્ષક ભાવેશભાઇ.પી.કાશેલાને શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા હાર્દિક અભિનંદન પાઠવી પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર આપતા ગારીયાધારનાં શિક્ષકગણ.વિધ્ધારથીઓ તેમજ શહેર-તાલુકાના લોકો દ્વારા શિક્ષક ભાવેશભાઇ.પી.કાશેલાને અભીનંદન પાઠવ્યા હતા

રીપોટર-અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.