કડાણા તાલુકા માં ઢીંગલવાડા ગામે તળાવ માંથી પસાર થતી કેનાલ માં ગાબડું - At This Time

કડાણા તાલુકા માં ઢીંગલવાડા ગામે તળાવ માંથી પસાર થતી કેનાલ માં ગાબડું


નાની સિંચાઈ યોજના મારફતે પાણી આપતી કેનાલ માં ગાબડું
કાંકરિયા તળાવ માંથી પાણી આપતી કેનાલમાં ગાબડું
છેલ્લા 10 દિવસથી ગાબડું પડ્યું હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રા માં
કેનાલ માં ગાબડું પડવાથી પાણી નો વ્યય
કેનાલ માંથી નથી મળતું ખેડૂતો ને પાણી
લેવલ વગર ની કામગીરી કરી હોવાના લીધે નથી પહોંચતું પાણી
રીપેરીંગ પહેલા તમામ ખેડૂતો ને મળતું હતું પાણી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon