ગીર સોમનાથ ના ખંઢેરી ગામમાં. કૈલાસ વાસી. પ્રવિણનાથ બાપુના આત્મ મોક્ષાર્થે ખંઢેરી ગામમાં શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/38sufazgiksvtach/" left="-10"]

ગીર સોમનાથ ના ખંઢેરી ગામમાં. કૈલાસ વાસી. પ્રવિણનાથ બાપુના આત્મ મોક્ષાર્થે ખંઢેરી ગામમાં શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન


ગીર સોમનાથ ના ખંઢેરી ગામમાં. કૈલાસ વાસી. પ્રવિણનાથ બાપુના આત્મ મોક્ષાર્થે ખંઢેરી ગામમાં શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન જેમાં શિવ અનુરાગ કથાકાર શ્રી મહાદેવગીરી બાપુ પોતાની સહજ અને સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવે છે.અને શિવ કથા ના આચાર્ય શ્રી ગૌરાંગ ભાઈ મહેતા દ્વારા ચાલી રહ્યું છેજેમા આજરોજ શિવ વિવાહ લગ્ન યોજાયેલા હતા ઢોલ શરણાઈના સંગીત અને "જય સોમનાથ, હર હર મહાદેવ, શ્રી શિવ મહાપુરાણ કથા નો પ્રારંભ. થયેલછે જેમા શિવ વિવાહ નો પ્રસંગ ની ઉજવણી કરવામાં આવેલી હતીઆ ધર્મ પ્રસંગે આપ સર્વે ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનો તેમજ નાના મોટા તથા વડીલોને કથાનું રસપાન કરવા શ્રી કાળુનાથ બાપુ તથા યમુનાનંદ ગુરુ મુકતાનંદ તથા રાજેન્દ્રનાથ પ્રવિણનાથ આપને હાર્દિક આમંત્રણ આપે છેકથા દરમ્યાન સાંસ્કૃતિક કાર્ય ક્રમો
રોજ કથા વિરામ બાદ મહા પ્રસાદ આયોજન રાખવામાં આવેલૂ છે જેમા ખંઢેરા ગામના નાના-મોટા વડીલો આ કાર્યમાં હાજરી આપી તનમનધનથી સહકાર આપે છે

દિપક જોષી ગીર સોમનાથ 9825695960


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]