દહેગામ બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/36gpnborkcnqe6s2/" left="-10"]

દહેગામ બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું


દહેગામ બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય એસએસમેન્ટ અને સાધન સહાય વિતરણ કેમ્પ નું આયોજન તારીખ ૭/૨/૨૦૨૪ ને બુધવાર ના રોજ કરવામાં આવ્યું હતું જેમા MD, CP, OH અને MR કેટેગરી ધરાવતા ૧૮૯ દિવ્યાંગ બાળકો ૧૭૨ જેટલા સાધનો સમગ્ર શિક્ષા અભિયાન અને એલિમકો કાનપુર ના સંયુક્ત ઉપક્રમે આપવામા આવશે અને ૮૪ જેટલા સાધનો નુ વિતરણ કરવામા આવ્યુ જેમા દહેગામ તલુકા ના લોક લાડીલા ધારાસભ્ય શ્રી બલરાજસિન્હ ચૌહણ, દહેગામ નગરપાલીકા ના પ્રમુખ શ્રી વૈશાલીબેન સોલંકી‌, ઉપ પ્રમુખ શ્રી રજુભાઇ પટેલ , દહેગામ શહેર ભાજપ પ્રમુખ શ્રી યોગેન્દ્રભાઇ શર્મા અને જિલ્લ આઇ ઇ ડી કો ઓર્ડીનેટર શ્રી પ્રતિમાબેન યાદવ ઉપસ્થિત રહ્યા હતા અને તે તમામ મહેમાનો ના હસ્તે સાધાનો આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમ નું આયોજન દહેગામ બીઆરસી કો ઓ દિલીપકુમાર બી પટેલ એ કર્યું હતું તેમજ બીઆરસી નો આઈ ઇ ડી અને આઇ ઇ ડી એસ એસ નો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. . . રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]