આજે યુવા યુગ પરિવર્તન સંગઠન તેમજ યુવા યુગ પરિવાર દ્વારા આયોજિત સિહોરની સરકારી પ્રાથમિક શાળા માં ઇનામ વિતરણ યોજાયું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/2s6xk7bubooi3exu/" left="-10"]

આજે યુવા યુગ પરિવર્તન સંગઠન તેમજ યુવા યુગ પરિવાર દ્વારા આયોજિત સિહોરની સરકારી પ્રાથમિક શાળા માં ઇનામ વિતરણ યોજાયું


આજે યુવા યુગ પરિવર્તન સંગઠન તેમજ યુવા યુગ પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત સિહોરની સરકારી પ્રાથમિક શાળા ઈનામ વિતરણ કાર્યક્રમમાં બીજા તબક્કાની દ્વિતીય શાળા શ્રી સ્વસ્તિક પ્રાથમિક શાળામાં તેજસ્વી ભૂલકાંઑના ઈનામ વિતરણ કાર્યક્રમમાં આજે તારીખ 18/3/24 ના રોજ દાતા શ્રી સિહોર તાલુકા સમસ્ત સાધુ સમાજ પ્રમુખ શ્રી નરહરિભાઈ દેવીદાસ રામાનુજ પરિવાર દ્વારા સવારે 11 કલાકે શાળા પર ઈનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં નરહરિભાઈ રામાનુજ, વિદ્યામંજરી શાળાના ટ્રસ્ટી પી.કે. મોરડીયા જ YYP ના સ્થાપક ટ્રસ્ટી મલય રામાનુજ,વંદના રામાનુજ,હર્ષ ત્રિવેદી,મિતેશભાઇ પંડ્યા, રવી બારૈયા,નિહાર મલુકા,ઉમેશ દુબળ,અંકુર,સાગર મજીઠીયા વિગેરે સભ્યો જોડાયા હતા..શાળાના આચાર્ય શ્રી મનહરભાઈ ઉલવા તેમજ સમગ્ર શાળાના શિક્ષકો એ ઉત્તમ વ્યવસ્થા ગોઠવી આ કાર્યમાં નિમિત્ત બન્યા હતા... રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]