હિંમતનગર તાલુકાના હિંમતપુર થી ચોપલાનાર જોડતો નવીન રોડ - At This Time

હિંમતનગર તાલુકાના હિંમતપુર થી ચોપલાનાર જોડતો નવીન રોડ


સાબરકાંઠા

હિંમતનગર તાલુકાના હિંમતપુર થી ચોપલાનાર જોડતો નવીન રોડ ખાતમુરત કરવામાં

વિધાનસભા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા હસ્તે કરવામાં આ પ્રસંગે સાબરકાંઠા બક્ષીપંચના પ્રમુખ કમલેશભાઈ બારોટ તાલુકા પંચાયત અધ્યક્ષ હરિભાઈ પટેલ તાલુકા સંગઠનના પ્રમુખ હસમુખભાઈ પટેલ બળવંતપુરાના તાલુકા પંચાયત સદસ્ય પ્રકાશભાઈ વૈધ વીરાવાડા તાલુકા પંચાયત સદસ્ય દિલીપસિંહ મકવાણા હિંમતપુર ગામના સરપંચ અમરતભાઈ હિંમતપુર ના માજી સરપંચ જયંતીભાઈ કિસાન મોરચાના ઉપાધ્યક્ષ મેહુલભાઈ પટેલ યુવા મોરચાના રાહુલભાઈ પટેલ તાલુકા કારોબારી અધ્યક્ષ અમરતસિંહ મકવાણા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

અહેવાલ અશોકભાઈ નાઈ ગાંભોઈ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.