જસદણ તાલુકાના દોલતપુર ગામે આવતીકાલ અઢીકરોડ થી વધુ રકમના કામોનું ખાતમુહુર્ત - At This Time

જસદણ તાલુકાના દોલતપુર ગામે આવતીકાલ અઢીકરોડ થી વધુ રકમના કામોનું ખાતમુહુર્ત


જસદણ તાલુકાના દોલતપર ગામે આવતીકાલે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા હસ્તક રૂ. ૨,૭૪,૨૪,3૦૧ ના ખર્ચે કન્સ્ટ્રક્શન ઓફ દોલતપર ડોડીયાળા રોડ (નોન પ્લાન ) રસ્તાનું ખાતમુહૂર્ત થશે. આવતીકાલે સમય : સાંજે ૪ : ૩૦ વાગ્યે ભારતીય જનતા પાર્ટીના તેમજ ગ્રામજનો અને આગેવાનોને આમંત્રણ પાઠવાયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.